ભગવાન તું પણ શું આવો ઈર્ષ્યાળું થતો હોઈશ... પહેલાં સગે હાથે આપે અને એજ હાથે લઈ પણ લે... હું તો તારા આશીર્વાદ અને કૃપા સમજી સ્વીકારેલ તેને ,અને તારી આપેલું કંઈ પણ કેટલું વ્હાલું હશે ? તું સમજી સકે છે..તો પણ લઈ લેવાનું...આવો જુલ્મ ના કર એ કૃપા નીધાન રહમ કર.
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું