દરિયો એટલે.....
આંખોની ખારાશ નું પ્રતિબિંબ...
દરિયો એટલે એકાંતનું સાક્ષી...
દરિયો એટલે "પ્રિયજન" નવલકથા નું મુખ્ય પાત્ર...
દરિયો એટલે બાળપણ નું સંસ્મરણ.....
દરિયો એટલે સમુદ્રાન્તિકે ની સુનામી....
દરિયો એટલે કિનારા સાથે ની સ્વતંત્રતા....
દરિયો એટલે રાહ જોવાનું મનપસંદ સ્થળ..