પ્રેમની ગઝલના બે શબ્દો દાખલા માટે...
તારી ઉદાસ આંખમાં સપના ભરી શકું મારૂ ગજૂં નથી તને છેતરી શકું....
તમારા અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ....
તમે મન મુકીને વરસ્યા અમે...
સાહેબ તજુરબોજ નથી અને પ્રચારે નીકળેછે ,ખુદતો ઉંધા રસ્તે છે અને બીજાને ચડાવે છે...ધન્ય છે એમની જનેતાઓને બીજું શું કહેવાય..
-જીંદગી ની લડાઈ ખુદ જાતેજ લડવી પડે. Hemant Pandya