આંખો દીવસ બસ પ્રેમ પ્રેમ પ્રેમ...જાણો છો અધુરાઈ છે તમારી પ્રેમ, એની ચાડી તમે જાતે ખાઈ સરેઆમ કરો છો, હજું ભુખ છે લાગે નહીંતર ધરાયેલાં હો તો મુખે આ એકજ રટણ ના હોત, આનું મુખ્ય કારણ પ્રેમને તમે સમજ્યાજ નથી, ફક્ત રૂપના વખાણ ને પ્રેમ સમજો છો? નાદાન છો, કારણ પ્રેમ તો રદય થી રદયને થાય..બરાબરને? તો વખાણ કા રૂપના થાય?? સ્વભાવ અને લક્ષણના કા નઈ ? અને વાવા કરતાં લોકો પણ એજ સમુદાયનાં સમજવા ભુખ્યા શરીરના.
સત્ય કડવું હોય પણ સત્ય સત્ય હોય
-hemant pandya