બધા દુઃખી હશો...પ્રેમ પ્રેમ પ્રેમ...
દોસ્ત કોઈ એટલું વ્હાલું આ દુનીયા મુકીને ગયું છે ને કે એકક્ષણ તેને હજું ભુલ્યો નથી..
પણ કર્તવ્ય પાલન માટે જીવવું પડે છે..
તમારી દુનીયા કે પ્રેમ આ ધરા પર તો છે ને ..
મારી દુનીયા મારો પ્રેમ તો ક્યારેય પરલોક પહોંચી ગયો..ન જાણે ક્યાં જન્મે ભેગા થવાશે કે કયારેય નહીં....
આનાથી મોટી વેદના કોની છે...?? તો આટલા દુખી રહો છો...બધા??
પુછ્યું હશે કોઈને પર્સનલ મેસેજ કરી...
બસ આજ એક વાત સમજાવવા..પણ કાસ..
-hemant pandya