ચાહના છે એ મેળવવાની જેને દીલ ઝંખે છે,તો પછી તેમાં કેમ સંકા જાગે છે, પુરી શ્રધ્ધા નો અભાવ લાગે છે, માટે તો મન હર એક થી આમ પાછું ભાગે છે, કરી તો લે મનવા મન મક્કમ આજ સાગરમાં છે સાચા મોતી, એક વાર સાગરમાં ઉતરવાની કોસીસ તો કર , તને તો એમાં ઉતરવાનો પણ જોર લાગે છે, આ રીતે તો નહીં હટે નીરાસા નીષ્ફળતા ના વાદળો , તારે આશાની રદયમા મસાલ જગાવવી પડશે, અંધકારને ચીરવા પ્રકાશ લઈ દોહાડ લગાડવી પડશે.
-hemant pandya