આજે હું છું,કાલે મારી યાદો હશે...જયારે હું નહિ હોઉ,તો મારી વાતો હશે...
જો ફેરવશો પાના જીંદગીના તો,કદાચ આપની આંખો મા પાણી હશે..
કોઈ તમને યાદ કરીને દિવસની બે મિનિટ તમારા માટે કાઢે છે
તો તેની કદર કરજો કેમકે મેસેજ તો એક બહાનું છે...
પણ દોસ્તી અને લાગણીઓ આગળ આખું જગત નાનું છે...
-Nipa Patel