ફ્રેબુઆરી મહિનાની 28 મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વ ગણાય છે.28 મી ફ્રેબૂઆરી 1928 ના રોજ ડૉ. ચંદ્રશેખર વેકટરામને (સર સી.વી રામન)'રામન ઇફેક્ટ' ની શોધ પુરી કરી હતી. તેમની યાદ માં જ આ દિન 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે ઉજવાય છે,,,,