એક મીત્રે મને પુછ્યું દોસ્ત તમારે કેમ બધા જોડે બને સારૂ ,કેમ સંબંધ શારા ?? કેમ..?
મે કહ્યું સીમ્પલ છે. કારણ..
લોકો તકલીફ આપે ડગો આપે, બદલી જાય ,ખરાબ વર્તન કરે ...તેમ છતાં હું રડી લઉ કે સહન કરી લઉ પણ સંબંધ ના તોડું ..
માટે મારે બધા જોડે શારૂજ બને ને... કાંઈ થોડું એમના જેવું થવાય..
સંબંધ સાચવવો હોય તો સહન કરવું પડે...
ક્યારેક તેમને તેમની ભુલ સમજાય ક્યારેક ના પણ સમજાય..
-hemant pandya