તમે આંખ બંધ કરીને અનુભવશો તો તમને પણ સમજાશે કે તમારી જિંદગી માટે સૌથી વધુ પ્રાર્થના, શુભેચ્છાઓ અને વરદાન સ્ત્રીએ જ આપ્યા હશે. ઈશ્વરના એ કાલ્પનિક સ્વર્ગ કરતા હજાર ઘણું સુંદર સ્વર્ગ એક સ્ત્રી તમારા માટે ધરતી પર રચી દે છે. એ સ્ત્રી તમારી મા,પત્ની ,બહેન, દીકરી અથવા દોસ્ત હોઈ શકે છે.
-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"