શું પૂર્વ અને પશ્ચિમ કદી નહીં મળી શકે?
શું હું અને તુૃં હે સુન્દર, કદી નહીં મળી શકીએ?
ઓ અમારો એશિયાનો સૈબિરિયન હાથનો પંજો
આ ઉત્તર અમેરિકાના લંબાવેલા હાથને નહીં પકડી લે?
એ બે ય જણા જરાક હાથ લંબાવી લે તો...?
તો, તો...પ્રેમની તાળી જ વાગી જાય.
ને તો-તો તુૃં ને હું ય...
--ઉશનસ્
-Anubhav ni yaad hamesha