કેવી અજીબ દુવિધા છે ને.
જયારે આપણો પ્રેમ આપણાંથી દૂર જાય ત્યારે નયનોમાં વેદના નાં અશ્રુ હોય છે...
ને જયારે એજ પ્રેમ તમારી પાસે આવે છે તયારે પણ હર્ષ નાં અશ્રુ નયનોમાં હોય છે...
આજ તો છે પ્રેમ ની વ્યાખ્યા હર્ષ થી વેદના સુધી....
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫