Shailesh Joshi લિખિત નવલકથા "ચાલો ઠીઠીયા કાઢીએ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/18629/chalo-thithiya-kadhia-by-shailesh-joshi
હસવા માટે, અને ખુશ રહેવા માટે
કોઈ પોઝીસન, સ્ટેટ્સ, લેવલ, ઉંમર, સમય, કે ગ્રુપનુ,
કોઈજ બંધન નથી હોતુ, કે નથી હોતો એનો કોઈ ચાર્જ,
છતા
આપણે, કોઈ નિશ્ચિત કામ પુરુ ન થાય ત્યાં સુધી ગંભીર રહી, સૌથી વધારે કંજુસાઈ
હસવા અને ખુશ રહેવામાં કરીએ છીએ.