નાના ભૂલકાં ઓ ..
આવી ગઈ છે તમારા માટે તમારી life માટે બેસ્ટ ..
પણ હા બેસ્ટ નહિ પણ વેસ્ટ તો બિલકુલ નહિ..
કેમ કે તમે તો છો મારા કૃષ્ણા ના લાડકવાયા બાળકો..
અને હોવ ને ..
તમે તો છો એમની જ એક પડછાઇ..
સાચી વાત ને ..
બાળકો ભગવાન ની એક પડછાઇ હોય છે ..
એ ખૂબ જ નિર્દોષ હોય છે..
એના મન કે દિલ માં કોઈ પણ પાપ હોતું નથી..
કેમ કે તો ભગવાન નું રૂપ હોય છે..
સાચી વાત કે ખોટી..
-Mani