માતૃભારતી
વાચકમિત્રો,
વર્તમાન સમય માં રહેલાં હકારાત્મક જીવનલક્ષી ફાયદા ને રજૂ કરતી મારી પાંચમી લઘુ વાર્તા " આજ ની ઘડી છે રળિયામણી" આજ રોજ તા. ૨૫/૦૧/૨૦૨૧ નાં પ્રકાશિત થઈ ચૂકી છે.
આપના કિંમતી સમય માંથી માત્ર ત્રણ મિનિટ કાઢી આ સુંદર વાર્તા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment દ્વારા ) અચૂક આપવાં વિનંતી.