આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતી છે. આપણા દેશના એક એવા નેતા જે દેશની ભૂમિથી દૂર રહીને દેશને આઝાદી સુધી લઈ જતા. પણ તેમની મૃત્યુ કેવી રીતે થઈ ? આજના સમય માં આ એક મોટો પ્રશ્ન છે. શું એક વિમાન દુર્ઘટનામાં તેમની મૃત્યુ થઈ ? કે તેઓ તે દુર્ઘટના થી બચીને ભારત આવ્યા હતા ? કોઈને નથી ખબર ! પણ આપણે શું કરી શકીએ છીએ ? આપણને એમના વિચારો ઉપર ચાલવાની જરૂરત નથી ! , ના કી તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને ક્યાં થયું તેની માટે અવાજ ઉપાડ વાની ! , આ બધું થશે જયારે આપણે તેમને ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ , જવાહરલાલ નહેરુ વગેરે નેતાઓ જેટલો આદર આપીશું.
- Parmar Ronak
Thank you...