આ દંપતી રામનુ ભક્તછેં
તમે કહેશો કે આમાં શુ નવાઈની વાતછેં !
જી હા આ દંપતીમાં જ એક નવાઈની વાતછેં 🤔
આ દંપતી હિન્દૂ નથી પણ એક મુસ્લિમ કોમનુછેં તેઓ ભગવાન શ્રીં રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવેછેં પોતે એક ડૉક્ટરછેં ને પોતાનું એક પ્રાઇવેટ દવાખાનું પણ ચલાવે છેં તેમને એક માનતા રાખી હતી કે અયોધ્ય્માં જલ્દી એક રામ મંદિર બને 🤭
ને તેમની માનતા હાલ પુરી થઇ ગઈ તેથી તેમને દાનના ભાગ રૂપે એક લાખ ને એકાવન હજારની રકમ પણ દાન પેટે લખાવી છેં 🤗
હાલ અયોધ્યામાં કામકાજ પૂરજોશમાં ચાલી રહીયુછેં સાથે દાનનો પ્રવાહ પણ આવી રહીયોછેં આજની તારીખે લગભગ ત્રીસ કરોડ રૂપિયા દાન પેટે આવી પણ ગયા છેં કહેવાનો મતલબ બસ એજછેં કે ધર્મ સામે માનવ જાતની કોઈ નાતજાત હોતી નથી રામ રહીમ એકજ છેં બસ તેના નામો જ આપણે અલગ અલગ પાડીયાછેં
આ એક એકતા ને ભાઈ ચારાનુ જીવતું એક સચોટ ઉદાહરણ કહેવાય. 🙏