વડોદરા શહેરને કોણ નથી ઓળખતુ !!
આ શહેરમાં એક સ્કૂલના શિક્ષક એક બાર ધોરણમાં ભણતી છોકરી સાથે સતત બે વરસથી બળાત્કાર કરતો હતો
શિક્ષકની એક લોભામણી લાલચે તે છોકરી તેના બળાત્કાર ને વસ થવા મજબુર થવું પડ્યું હતું તે છોકરીને વારંવાર કહેતો હતો કે હું તને જરૂર ડોકટર બનાવીશ
આથી આ લાલચે છોકરી પેલા શિક્ષકની દરેક માંગણી સ્વીકારતી હતી
શિક્ષક પણ રેપના ફોટા તેમજ તેનો વિડિઓ પણ સાથે બનાવતો હતો જેથી તે છોકરી વારંવાર તેની માગણી સંતોશી શકે
પણ એક દિવસ છોકરીના બાપને આ અંગે ખબર પડી ગઈ ને આ નાટકનો પરદો એક દિવસ ઉચકાઈ ગયો
તેમની પોલીસ ફરિયાદના આધારે તે શિક્ષક ની ધરપકડ થઇ ને કોર્ટે તેને આજીવન જેલની સજા સંભળાવી તેમજ તેને રૂપિયા દસ હજારનો દંડ પણ કરીયો
આ શિક્ષક પરણિતછેં ને તેને પત્ની તેમજ બે સંતાન પણ છેં એક છોકરોને એક છોકરી...
હવે તમેજ થોડું વિચારો કે તેના પરિવારની જિંદગી કેવી જશે!!!
ખાધે પીધે તો ઠીક પણ તેમને હવે સમાજ શું કહેશે !!!