એક ટ્રક ડ્રાઈવરે ઉંઘ આવતી હતી તો નશો કરી લઈશ તો ઉંઘ નહીં આવે તે ખોટી ભ્રમણા સાથે દારૂનો નશો કર્યો,
તે પછી એ પૂરઝડપે ટ્રક ચલાવી તેની મસ્તીમાં જાય છે ત્યાં જ વધુપડતા નશાને કારણે ટ્રક પરનો કાબૂ ગુમાવતા સાઈડમાં સુઇ રહેલા મજુરો પર ટ્રક ચડાવી દે છે.
ડ્રાઈવર ની તો ઉંઘ ઉડતાં ઉડી ગઇ પરંતુ હા મજુરી કરી થાક્યાપાક્યા એ મજુરો કાયમ માટે ચિર નિદ્રામાં પોઢી ગયા..!!