આપ સૌને ( 12 જાન્યુઆરી )
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ની હાર્દિક શુભકામનાઓ..🙏🏻
જીવન એ જ જીવે છે...જે બીજા માટે જીવે છે..!
- સ્વામી વિવેકાનંદ
વિશ્વ માં ભારત રાષ્ટ્ર ની સંસ્કૃતિ અને જ્ઞાન નો પ્રચાર કરનાર એવા મહાન આ દેશ ના સંત સ્વામી વિવેકાનંદ જી ની જન્મ જયંતિ નિમિત્તે આજે આપણે સૌ એક રહેવાની, પોતાની શક્તિને ઓળખવાની, ધૈર્ય રાખવાની, અને બીજી અનેક પ્રતિજ્ઞા લઈએ અને પોતાના જીવનને સુધારીએ....🙏🏻🙏🏻