આજ આખી દુનિયામાં હાલ કોરોનાનો વાઇરસ ચાલી રહીયોછેં તેમાં આપનો ભારતદેશ પણ બાકાત નથી
આજ ભારત કોરોનામાં આખી દુનિયામાં બીજા નંબર ઉપર આવીને ઉભોછેં જયારે એક સમયે ભારત દશ નંબરથી પણ ઉપર હતો આજ અમેરિકાદેશ પછી ભારત બીજા નંબર ઉપર ચાલી રહીયોછેં ચાલો હવે તો દુનિયાના દરેક દેશમાં તેની રસી પણ બની ચુકીછેં ને હાલ તેના કેસ પણ હવે ઓછા થવા લાગ્યાછેં જેથી હવે તેની કોઈ ચિંતા વધુ રહી નથી લોકો પણ હવે તેનાથી ટેવાઈ ગયાછેં
પણ હવે ભારતમાં એક નવો વાયરસ ધીરા પગલે આવી રહીયોછેં તે બર્ડ ફલૂ તરીકે ઓળખાયછેં ભારતના કુલ સાત રાજ્યોમાં આ વાયરસ ફેલાઈ ચુકીયોછેં જે એક સૌ માટે ચિંતાનુ કારણ કહી શકાય
ને હવે તે ગુજરાતમાં પણ પ્રવેશ પણ કરી ચુક્યોછેં
આ વાયરસથી આકાશમાં ઉડતા દરેક પક્ષીઓના ટપ ટપ રીતે મોત થાયછેં કયારે ઉડતા ઉડતા તો ક્યારેક તેના માળાઓમાં તો ક્યારેક ચાલતા ચાલતા મરી જતા હોયછેં ને હવે તે વાયરસ ધીરે ધીરે ક્યારેક આપણા પોલ્ટ્રી ફાર્મમાં પ્રવેશે તો નવાઈ નહિ પામતા! ને જો તે પ્રવેશ કરશે તો ના આપણાથી ઈંડા ખવાશે કે ના આપણાથી ચિકન ખવાશે
માટે જે જે લોકો આવા વ્યંજન ખાનારા શોખીન હોય તેઓએ તો ખાસ ચેતી જવાની જરૂરછેં
પક્ષીઓને આમજ નિર્દોષ રીતે મારી નાખતો એક ભયંકર silent વાયરસ એટલેજ
bird flu 🤭