તારા આખે આખાં રૂપની ચર્ચા આ હ્રદય નયને મનોમન કરી લીધી,
તારી અણિયાળી આંખોના આંજણથી મારી નજરો અનિમેષ કરી લીધી,
અધર સાથે ગાલોની લાલિમા પર ગુલાબના પર્ણો એ પણ ઈર્ષા કરી લીધી,
આ કોમળ કંઠ નીચે નાનેરા તલ પર મારા શબ્દો ની શાહીએ શહીદ વ્હોરી લીધી,,!!
-Parmar Mayur