મારી હર ગઝલ તું...
ને..
એ ગઝલના છંદ હું...!!❤️
❤️મારી પ્રીતનો પાલવ તું..
ને..
એ પાલવની મહેંક હું...!!❤️
❤️મારા દિલના હર અહેસાસ તું..
ને..
એ અહેસાસ ની કુમાશ હું...!!❤️
❤️મારું પાગલપન તું..
ને ..
એ પાગલપનની દિવાની હું..!!❤️
❤️મારા જીવનની સવાર તું..
ને..
એ સવારની સંધ્યા હું..!!❤️
-Bhumi Joshi