Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
લોકોનો આભાર માનવો પડે, એ સ્ટેજ સુધી પહોંચવા માટે ભલે મહેનત આપણી હોય,
પરંતુ
આપણને, આભાર માનવાનો મોકો, હક કે પછી એ શુભ અવસર સુધી પહોંચાડવાવાળા તો વાંચકો, ચાહકો અને તેમનો પ્રેમજ હોય છે.
મારી આ વાર્તા ને દરેક વાચક તરફથી મને મળેલ સારા પ્રતિભાવ દ્રારા, માતૃભારતીએ અને વાચકોએ મને આભાર માનવાનો એ અવસર પ્રાપ્ત કરાવ્યો છે, એ બદલ હું દિલથી એ બંનેનો આભાર પ્રગટ કરું છું.