પ્રતીબીબ મારૂ ખોવાઈ ગયું છે, વીસામો મારો ખોવાઈ ગયો છે, થાકી ગયો છું હવે, તને શોધી શોધી..એ મારી આખોના નુર ,અંધ બની ગયો છું તારા વીના, કયા ભવે ભેગા થઈશું? થઈશું કે નહી? એ પણ જાણતો નથી, વ્યર્થ આ અવતારજ ,આ આત્મા તુજ વીના એકલો પડી ગયો છે..
ઓમ શાંતિ
-hemant pandya