""કોરોના રિપોર્ટ"...(લઘુ કથા)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
"કોરોના રિપોર્ટ"...(લઘુ કથા)
" પપ્પા,કેમ તમે આવું મૂર્ખામી ભર્યું વર્તન કરો છો..?? ભલે તમે રિટાઇર થયા હોય પરંતુ આ રીતે તમારા નવરાધૂપ દોસ્તો સાથે કારણ વિનાની રખડપટ્ટી કરવાનું બંધ કરો".
" અત્યારે આ રોગ ની મહામારી વચ્ચે જો ક્યાંક તમને કોરોના થઈ જશે..તો..??? આખા ઘર ને ચેપ લગાડશો ...અને તમે નથી જાણતા કે હું હાર્ટ પેશન્ટ.છું.અને આ સ્મિત પણ હજુ નાનો જ કહેવાય.ને..??એટલું તો સમજો...?? ધરડે ધડપણ એટલી તો અક્કલ ચલાવો..!!