હું અવકાશ વિજ્ઞાની છું. અવકાશ ની વાતો લખવી ગમશે. ગુરુ ના ચોથા ઉપગ્રહ યુરોપા પર ૧૦૦ કિલોમીટર ઉંચા પાણી નાં ફુવારાઓ આવેલાં છે. ગુરુ ને ૬૪ ઉપગ્રહ છે. ગુરુ થી યુરોપા ની દુરી ૭ લાખ કિલોમીટર છે. યુરોપા પર પાણી નો સમુદ્ર છે અને સમુદ્ર છે તો જીવન છે. યુરોપા ૪૫૦ કરોડ પહેલાં અસ્તિત્વમાં આવેલો ઉપગ્રહ એટલે કે ગુરુ નો ચોથો ચંદ્ર છે. તમને અવકાશ વિશે બીજું શું જાણવું ગમશે એ જણાવશો. માતૃભારતી પર એટલાં ખરાબ લોકો છે કે સારા લેખકો ને આગળ વધવા જ નથી દેતા. એક મિત્ર ની સલાહ થી જ આ પ્લેટફોર્મ અપનાવ્યું. જોઈએ અહીં નો અનુભવ કેવો છે.