Gujarati Quote in Story by પ્રિયાંશી સથવારા આરિયા

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ધર્મમાં અને સંસ્કૃતિમાં ઈશ્વરીય શક્તિ અને કુદરતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પણ એ બાબત સ્પષ્ટ છે. બસ એક ફર્ક એટલો છે કે આપણે કુદરત અને ઈશ્વરીય શક્તિને એકમેકમાં ખુબ સરસ રીતે ભેળવી દીધી છે. એટલે જ કદાચ આપણા અનેક મહત્વપૂર્ણ મંદિરો કુદરતને ખોળે શોભે છે. અને ત્યાં જવા એક આમંત્રણની જરૂર છે. એક 'સંકલ્પ'ની જરૂર છે.....
વાંચો,
https://www.matrubharti.com/book/19902847/resolution-the-unbreakble-bond-1

Gujarati Story by પ્રિયાંશી સથવારા આરિયા : 111628791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now