કોઈ પણ વ્યક્તિનું "અપમાન" હમેશા સમજી વિચારીને કરજો....
કારણ કે...
આ એ ઉધાર છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે..
કોઇપણ વ્યક્તિ નું અપમાન સમજી વિચારી ને કરવું જોઈએ. કારણકે બધી વ્યકતિ અપમાન ને સરખી રીતે નથી જોતી.
કેમકે જેટલા વ્યક્તિ એટલાં મન. કેટલાંક અપમાન ને જાવા દેતા હોય છે. અને ભૂલી ને નવી શરૂઆત કરતા હોય છે.જ્યારે કેટલાંક એવાં હોય છે કે જે અપમાન નો બદલો બમણા વેગ થી એટલે કે વ્યાજ સાથે લેવામાં માનતા હોય છે.
-Rajeshwari Deladia