જ્યારે હું ખુદ ને સાંભળું છું ત્યારે મન બને છે એકાગ્ર
એક એક વાત પર થાય છે ધ્યાન કેન્દ્રિત ...
પછી ચોક્કસ મળે છે રસ્તો ને થઈ જાવ છું હળવીફૂલ...
રાખતી થઈ જાવ છું ખુદ પર વિશ્વાસ ને માંડુ છું ડગ અદાથી...
ચહેરાની સુરખી બદલાય છે ને આવે છે સ્મિત...
લાગે છે સૌથી નજીક છે દિલ મારુ આપે હંમેશા દિલાસો મને...
-Shree...Ripal Vyas