નમસ્કાર વ્હાલા મીત્રો,
મારાં જીવનનાં અતિ મહત્વપૂર્ણ વણાંક, કે જેનાં લીધે આજે હું મારાં વ્યવસાયિક ક્ષેત્રમાં જે મુકામ ઉપર છું, એ સમય અને એ વ્યક્તિ નાં યોગદાનની વાત ને વાર્તા ના સ્વરૂપ માં લખી ને મારાં તરફ થી એમનો આભાર માનવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે. આશા છે મારી આ વાત ને આપ સહુનો સાથ અને સહકાર મળી રહેશે.
આભાર...