વડોદરા...શહેર 😔
એક હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી એક પટેલ યુવતીની જાહેર રોડ ઉપર હત્યા થઇ
આ યુવતી પોતાનું એકટીવા લઈને જયારે ઘરેથી હોસ્પિટલમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં કોઈએ તેના માથામાં કોઈ હથિયાર થી સખત ઘા કરીયો ત્યારબાદ તે એકટીવા સાથે નીચે પડી ગઈ ને થોડીકવારમાં તેના પ્રાણ ચાલીયા ગયા 🙄
તેનો પતિ એક શાળામાં શિક્ષકની નોકરી કરે છેં આમ તેઓ ખાધે પીધે સુખી હતા સારી બંનેની નોકરીઓ હતી તો આમ કેમ થયું !
યુવતીની હત્યા કરનાર બીજું કોઈજ નહિ બલ્કે તેનો પતિ જ હતો 🤭