કૃષ્ણને પ્રત્યક્ષ પામવા માટે આંગણાની તુલસી થઇ જવા જેટલી બહાદુરી જોઇએ.
સાહેબ.
કાં તો કૃષ્ણને પરોક્ષ પ્રેમ કરીને પામવા રાધા જેટલી ધીરજ જોઇએ......
“તુલસીની જેમ આંગણામાં વવાઈ જવા જેટલું સમર્પણ હોય તો જ કૃષ્ણ મળે.”🥀
આપ સૌ ને તુલસીવિવાહનાં વધામણા.
-Rupal Patel