છે પ્રસંગ જરૂર ખુશીનો અને નુતન વર્ષનો પણ, સંજોગ નથી આજે એની ઉજવણીના મીત્રો આજે મારે હૈયે છે હરખની હોળી, માટે દીલગીર છું નથી કોઈને પણ નવા વર્ષનાં અભીનંદન આપી શકુ તેમ માટે.
નથી કોઈને પર્શનલ મેસેજ કર્યા, પણ આભારી છુ તમારો બધાનો કે તમારા મેસેજ અને અભીનંદન મને મળ્યા છે💐🙏🕉️
-hemant pandya