આજે દર ત્રીજો ભારતિય એવું બોલતો થઈ ગયો છે કે,
*"હવે આનાથી ડરે કંઈ નહી વળે, આની સાથે જીવતાં શીખવું એ જ વિકલ્પ છે"*
પરિસ્થિતિ સાથે સંતુલન કેળવી લેવાની આ ખુમારીના કારણે જ, પશ્ચિમ ના દેશો કરતાં આપણે ત્યાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે.
હું *પત્ની* ની વાત કરુ છું. તમે શું સમજ્યા *કોરોના.....?* *ના...રે... ના.....*
😏🤣😛😏🤣😛😏🤣😛