એક NRI છોકરી અમેરિકામાં લાખો ડોલર ના પગારની નોકરી છોડી ને ભારત જૈન સાઘ્વી બનવા આવે તે કેટલી નવાઈ ની વાત કહેવાય
પોતે અમેરિકામાં પ્રોફેશનલ ડિઝાઈનર હતી
નામ નિશા...
જાણે ભગવાનના નામ સાથે તેનો કેવો નાતો બંધાઈ ગયો કે તેને કમાયેલી અમેરિકાની બધીજ દોલત જૈન સાઘ્વી બનવા ગરીબો ને દાન આપી દીધી
આ વાત 1917 ની છે પણ આજ નવા છપાયેલા સમાચારથી મને લાગીયુ કે આપણે આ વાત ફરી રિપીટ કરી દઉં
જૈન સાધુ કે જૈન સાધ્વી બનવું એટલું બધું સહેલું નથી તેને માટે સંસાર છોડવો પડેછે માં બાપ કાયમ માટે છોડવા પડેછે ભાઈ બેનને ભૂલવા પડેછે માથે વાળ કપાવી નાખવા પડેછે નાગા પગે આખી જિંદગી ચાલવું પડેછે
તાપ ઠન્ડી કે વરસાદ બધુજ સહન કરવું પડતું હોયછેં
જય જિનેન્દ્ર 🙏