મહેસાણામાં એક ગામ છે જેની વસ્તી આસરે 1100 જેટલી છે નવાઈ ની વાત એ છે કે આ ગામમાં કોઈ ના ઘરે રસોડાનો ચૂલો સળગતો નથી કારણ કે ગામના લોકો એક જ જગ્યાએ જ સમૂહ ભોજન કરેછે તે પણ આજથી લગભગ દશ વરસથી
બપોર ને સાંજે બંને સમયે બધા એકજ સ્થળે ભેગા થાય ને સાથે બેસીને જમણ જમે ને પછી સૌ પોતપોતાના ઘરે જાય
જેમ આપણે કોઈના લગન માં જમવા જઇયે છીએ
કેવો સંપ કહેવાય !