પાલીતાણામાં એક સુખી પરિવાર રહેતો હતો ઘરમાં ધણીના માં ને બાપ ને પ્રેમાળ પત્ની તેમનું જીવન સુખે ને દુખે પણ સારી રીતે જેમતેમ પસાર થતું હતું
પણ દરેકની જેમ આ પતિ પત્ની વચ્ચે પણ વારંવાર નાનો મોટો ઝઘડો થયાં કરતો હતો પણ એક વાર એવો મોટો ઝઘડો થયો કે પતિ માટે જેલ ના સળિયા ગણવાનો વારો આવીયો
થયુ એમ કે એક વાર આ બંને વચ્ચે મોટો ઝઘડો થયો એથી પતિને એવો ગુસ્સો આવીયો કે એજ સમયે પતિ એ પોતાની ધર્મ પત્ની ને મોટા કુહાડીના ઘા મારી ને મારી નાખી
પછી તેની લાશ પોતાના એકટીવા ઉપર જીવતા માણસની જેમ આગળ બેસાડી ને
ગામ ની સીમમાં ફેંકવા માટે લઇ જતો હતો રસ્તે જોનાર એમ વિચારે કે કોઈ બીમાર હશે પણ થયુ એમ કે રસ્તામાં તેની આ ઘર પત્ની નો પગ રોડ ઉપર ઘસડાતો હતો તે જોનાર લોકોને કંઈક દાળ માં કાળું લાગીયુ ને તેનો પીછો કરીયો તો કંઈક અલગ જ જોયું ને તરત તે લોકોએ પોલીસને ફોન કરીને બોલાવી ને પછી તેની ધરપકડ કરાવી દીધી.
કેવો હતો પતિનો આ કીમિયો..😂