નાના બાળકો એટલે તોબા તોબા
આપણે આપણા ઘરમાં નાના બાળકોને ઘણા સાચવવા પડતા હોયછે કદાચ કંઈક નાની ચીજ તેના મોઢામાં નાખી ના દે
આવીજ રીતે એક નાનું બાળક કપડાંનું એક મોટુ મેટલ જેવું બટન રમતા રમતા મોઢામાં નાખી દીધું બસ પછી તો તેના માતા પિતા એટલા હેરાન થયાં કે ના પૂછો વાત !
આ બાળક પણ એટલુંજ હેરાન થતું હતું આખો દિવસ રડ રડ કરે પણ તેના માતા કે પિતાને ખબર ના હતી કે આ રડ રડ શા માટે કરેછે ! પછી જયારે તેને દવાખાને લઇ ગયા ને કોઈ મશીનથી તેના પેટમાં જોયું ત્યારે તે બટન મશીન માં દેખાયું
ડોક્ટર પણ એક સારો હતો કે તેને વધુ કોઈ ખર્ચા વગર તે ભરાઈ ગયેલું પેલું બટન કઢી નાખિયું નહીતો બાળક મારે મોટા oprestion ખર્ચો તાત્કાલિક તેના માતાપિતા ઉપર આવી પડત
હાલ ડોક્ટરે પેલું બટન પણ કાઢી નાખિયું છે ને બાળક પણ હાલ પૂરેપૂરું તંદુરસ્ત છે.