દશેરાનો સૌથી મહત્વપૂર્ણ રિવાજ છે રાવણદહનનો, પરંતુ ભગવાન શિવનાં મોટા ભક્ત હોવાના લીધે ભારતમાં 6 સ્થાનોએ રાવણની પૂજા થાય છે. આ જગ્યાઓ મંદસોર (મધ્યપ્રદેશ), બીસરખ (ઉત્તરપ્રદેશ), ગઢચિરોલી (મહારાષ્ટ્ર), કાંગડા (હિમાચલ પ્રદેશ), મંડ્યા અને કોલ્લાર (કર્ણાટક) અને જોધપુર (રાજસ્થાન) માં છે
-Abhishek Dafda