આજ થી શરૂ થતા માં આધ્યશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી 💐💐💐
માં આધ્યશક્તિ આપને સુખ શાંતિ વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરીવાર ને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
🙏શુભસવાર 🙏 જય માં આધ્યશક્તિ
કોણ સમાયું ?
અખિલ બ્રહ્માંડના
કણે કણમાં
લઈ લય નાવીન્ય
સૃષ્ટિનું સર્જન માં
#Prabhu #Navratri