આજની આ ખુશીની ઘડીઓમાં હું એમનો આભાર માનવાનું કેવી રીતે ચૂકી જાઉં જેમનાં લીધે હું આજે આ મુકામ હાંસલ કરી શકી છું. આજે મારું માતૃભારતીનું પ્રોફાઈલ વેરીફાઈ થઈ ગયું છે જેનો શ્રેય હું આપ સૌને આપું છું. પરંતુ આ તો બસ એક ઊતારો છે, મંઝિલ ઘણી દૂર છે. આવી જ રીતે આપનો પ્રેમ તથા સહકાર આપતા રહેશો.
#ખુશીનીપળો