👃 *રાજુકાકાના નાકનું એક ટેરવું થોડું લીલું પડી ગયું.* 👃
ડોક્ટરને બતાવવા ગયા.
ડોક્ટરે કહ્યું *તમને ઝેર ફેલાતું હોય એવું લાગે છે. ઓપરેશન કરીને અર્જન્ટલી આ ટેરવું કાપી નાંખવું પડશે.*
રાજુકાકાએ ઓપરેશન કરાવી લીધું અને ટેરવું કપાઈ ગયું.
*બે દીવસ પછી* કાકાના નાંકનું બીજું ટેરવું પણ લીલું થઈ ગયું.
ફરી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એમનું બીજું ટેરવું પણ કાપી નાંખ્યું.
*બે દીવસ પછી* નાક ટોચથી જ લીલું થઈ ગયું. હવે કાકા ગભરાયા. 😱😱
ડોક્ટર પાસે ઓપરેશન કરાવી આખું નાક જ કપાવી નાંખ્યું. અને પ્લાસ્ટીકનું નાક બેસાડી દીધું. 🤥🤥
*હદ તો ત્યારે થઈ* જ્યારે એ પ્લાસ્ટીકનું નાક પણ લીલું પડી ગયું. કાકા તરત જ દોડ્યા ડોક્ટર પાસે... ડોક્ટરે તપાસીને કહ્યું...
"હવે રોગ પકડાયો... આ તો તમારા માસ્કનો લીલો કલર ઉતરે છે." 😷😷
😱😱 🤦♂️🤦♂️ 😤😤 😭😭😭 😂😂 🤣🤣🤣
-Chandni Desai