#પોસ્ટમેન
પહેલા નો એ જમાનો પત્ર વ્યવહાર નો હતો. જેમાં વ્હાલ, પ્રેમ, લાગણીઓ, એક બીજા ની દરકાર, શુભ આશીર્વાદ છલકાતા હતા. સુખદુઃખ ના સમાચાર પૂછતાં હતા.
આ બધું એક થેલી, કવર કે ડબ્બા માં સાચવતું હતું. યાદ આવે કે મન થાય ત્યારે લઇ ને વાંચી મન ને સમજવા તું હતું. એમાં જે ભાવ હતો એ ક્યારેય ભુલાતો ને હતો. છાતી સરસો ચાંપી ને અનુભવતો હતો.
જે પોષ્ટમેન એનો સેતુ હતો.