#પોસ્ટમેન

પહેલા નો એ જમાનો પત્ર વ્યવહાર નો હતો. જેમાં વ્હાલ, પ્રેમ, લાગણીઓ, એક બીજા ની દરકાર, શુભ આશીર્વાદ છલકાતા હતા. સુખદુઃખ ના સમાચાર પૂછતાં હતા.
આ બધું એક થેલી, કવર કે ડબ્બા માં સાચવતું હતું. યાદ આવે કે મન થાય ત્યારે લઇ ને વાંચી મન ને સમજવા તું હતું. એમાં જે ભાવ હતો એ ક્યારેય ભુલાતો ને હતો. છાતી સરસો ચાંપી ને અનુભવતો હતો.
જે પોષ્ટમેન એનો સેતુ હતો.

Gujarati News by Hjj : 111588674
shekhar kharadi Idriya 4 year ago

એકદમ સાચી વાત.. કારણકે પહેલાં ના પત્ર વ્યવહારમાં સ્નેહ, લાગણી, મીઠાસ, હૂંફ નો સાચો ભાવ હૃદયમાંથી બહાર છલકતો હતો. હવે તેનું સ્થાન કૃત્રિમ સોશ્યલ સાઈડે લઈ લીધું છે. જેમાં ભાવ વિહન લાગણી , અને ઉપર છલ્લી દેખાવું માધ્યમ બનાવી દીધું છે, જે સાવ વામળુ અને અપંગ જોવું લાગી રહ્યું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now