તું બસ તું જ
સખી
તું નિર્ભય તું ચંચળ તુ આત્મબળ.
અનાયાસ અંતરમન ના સંવાદ જેવી...
સમ હ્રદય સમ દર્પણ તું...
તું જ માં તું જ.... ને....મુજ માં પણ તું.....
રુદન માં તારા હું...(૨) ને હાસ્ય માંય હું......
તું બસ તું જ સખી........
શ્રાંગાર તું ને સુંદરતા પણ તું જ.....
નિરાકાર તું ને આકૃતિ પણ તું જ.....
મહેક ની ભવ્યતા પણ તું જ મોહક દિવ્યતા તું જ......
તું બસ તું જ સખી......
કૃષ્ણ પણ તું જ...... રાધેય તું...
જન્મોજન્મ ના બંધન માય તું જ ને....
તું જ મારી લક્ષ્મણ રેખા.....
કપી રાજ જેવું સિંદૂર હું......
તું બસ તું જ સખી....... બસ તું........
મેઘા....