આજનો દીવસ ખાસ નહી પણ મહાન છે, કારણ કે મહાન આત્મા પુજય બાપું ની આજે જન્મ જયંતી છે.
ભગવાન તો કેવા હોય કોણે જોયા છે..પણ ભગવાને મુકેલ એક પુણ્ય આત્મા કે જેમણે લોક કલ્યાણ માટે પોતાના એશો આરામ છોડી એક તપસ્વી જેવી જીંદગી પસંદ કરી.. લોક કલ્યાણ માટે જીવ્યા અને લોકોની ચીંતા કરી અને લોકો માટે જેલ વેઠી..ભુખ પ્યાસ વેઠી,
સત સત વંદન એવા પુજય બાપુને
-hemant pandya