Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
ચારેબાજુ ચહેરા
સંતાકુકડીનો દાવ આવ્યો હોય તેવા
છુપાયેલા નહીં,
છોડી રહેલા કે છોડી ગયેલાંને શોધવા છે.
જે જીવનમાં હાથ પકડવાના નથી, એને પામવા છે.
થાકી જવાશે, હાંફી જવાશે
એના કરતા, ખુદને શોધીએ
ખુદને ઓળખીએ
હાથ પકડીએ ખુદનો,
ખુદ ખોવાયા તો,
કોઈ નહીં શોધી શકે, અકાળે જીંદગી થાય પુરી
એ પહેલા
જીવી લઈએ પોતે અને પોતાના માટે
તોજ ઈચ્છાઓ પુરી થશે
જે રહી ગઈ છે અધૂરી