ગુજરાત રાજ્યમાં સરકાર તરફથી એક નવો કાયદો આવી રહ્યો છે!
જો તમારી પાસે કોઇપણ ફોર વ્હીલર હશે તો તમને રેશન કાર્ડ ઉપર સસ્તા કે મફત અનાજની દુકાનમાંથી કોઇપણ રાશન હવે પછી મળશે નહી!
હાલ એક સંખેડા તાલુકામાંથી આ કાયદો લાગુ પડી રહ્યો છે ત્યા લગભગ 150 લોકોના રેશન કાર્ડમાં સસ્તા દરે કે મફત મળતા અનાજો ઉપર લાલ ચોકડી વાગી ગઇ છે ને બીજા ઘણા લોકોની તપાસ પણ ચાલી રહી છે કે જેની પાસે ફોર વ્હીલર છે તે બધાના જ ડેટા હવે આર ટી ઓ કચેરીમાંથી કાઢવાનો પ્રોસેસ ચાલુ થઇ ગયો છે. ટુકમાં આ અનાજ ફકત ગરીબો માટે જ સરકાર આપી રહીછે કે જેઓ વધારે પૈસા આપીને અનાજ ખરીદી શકતા નથી જયારે આ લાભ હવે ખાધે પીધે સુખી એવા પૈસાદાર લોકો પણ તેનો ખુબ વધારે પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે જેઓને સામાન્ય રીતે આવા અનાજ બજારમાંથી ખરીદવાની શક્તિ તેઓમાં શક્તિ હોયછે છતાં પણ આ ફાયદો લઇ રહયા છે!