ચીનમાંથી નીકળીને આખી દુનિયામાં ફેલાયેલો કોરોના વાઇરસ અંગે આજ એક અજીબ જેવી તેની આગાહી સામે આવી છે ને તે આગાહી કરનાર પણ પોતે એક ચીનના સંશોધન વિભાગના ખ્યાતનામ વ્યકતિ છે તેમને એક એવી આગાહી કરી છે કે જો આ કોરોના વાયરસને આપણે અત્યારથી જ કાબુમાં નહી રાખી શકીએ તો આવતા બે વરસની અંદર દુનીયાની લગભગ સીતેર ટકા વસતિ આ કોરોનાની ઝપટમાં આવી શકેછે...! પછી તેને કાબુમાં કરવો અસંભવ છે!
હાલ કોઇ જ રસી કે તેની કોઇ જ દવા હજી બજારમાં આવી નથી ને જયારે લોકો પાસે તે આવશે તો પણ તેને આવતા બે વરસ સુધીનો સમય જરુર લાગી જશે.